Loading Events

All Events

શિવાજી સેના ભાવનગર જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૧૩ મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહલગ્ન

November 24 @ 8:00 am - 5:00 pm

સ્નેહી શ્રી,.
દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના પરિવારના જ એક સદસ્ય છીએ એવું માની સાથ આપવા સર્વે તૈયાર થઇ જાય છીએ એક માનવતાના ભાવથી સુંદર વિચાર લઇને સમગ્ર ગુજરાત રાજયના વિવિધ જીલ્લા અને તાલુકા માં કુલ ૩૫૦૦ થી વધુ દિકરીઓના સફળ સમૂહલગ્ન બાદ તારીખ ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ ભાવનગર જીલ્લાના આંગણે દિકરીઓના સમૂહ લગ્ન કરી રહયા છીએ ત્યારે જે કોઇ દિકરી દિકરાના લગ્ન અમારા તેરમાં સમૂહ લગ્ન હેઠળ કરાવવા ઇચ્છતા હોય તે અમારો સંપર્ક કરે તથા તમામ લોકો માનવતાના રૂડા કાર્યમાં જોડાઇને સાથ સહકાર આપી દિકરીઓના માતા પિતાના આશિર્વાદના સહભાગી બને.

Details

Date: November 24
Time:
8:00 am - 5:00 pm
Event Category:

Venue

ફોર્મ ભરવાનું સ્થળ-૧
ઓફીસ નં.૨૧૦, સહયોગ કોમ્પલેક્ષ, ફોર્મ ભરવાનું સ્થળ-: શ્રીજી માર્કેટ ત્રીજો માળ, બીજો માળ, કાળાનાળા ચોક, ભાવનગર
ભાવનગર, Gujarat 364001 India
Phone: 95748 73885 (વિવેકભાઇ)7285020008(રાજભાઈ )

Organizers

વિવેક જેઠવા – પ્રમુખ ભાવનગર જીલ્લા શિવાજી સેના
આઝાદ રાજ સાવલીયા – ભાવનગર જીલ્લા મહામંત્રી : શિવાજી સેના
એ.બી. ચુડાસમા
શૈલેષભાઇ બાંભણીયા – સોશિયલ મિડીયા પ્રમુખ ભાવનગર
વિક્રમભાઈ સોરાણી અધ્યક્ષ : શિવાજી સેના