Loading Events

All Events

  • This event has passed.

શિવાજી સેના મોરબી જિલ્લા આયોજિત સર્વજાતિની દિકરીઓનો ૨૦ મો સર્વજાતિ દિકરીનો સમૂહ લગ્નોત્સવ

February 9 @ 8:00 am - 5:00 pm

સર્વજ્ઞાતિ દિકરીનો
સમૂહ લગ્નોત્સવ
તા.૦૯-૦૨-૨૦૨૫, રવિવાર સમયઃ સવારે ૮-૦૦ કલાકે
કરિયાવરની ૧૨૧ વસ્તુઓ…
લગ્ન સ્થળ ઃ- મોરબી જીલ્લાના આગંણે…

સ્નેહી શ્રી,.
દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના પરિવારના જ એક સદસ્ય છીએ એવું માની સાથ આપવા સર્વે તૈયાર થઇ જાય છીએ એક માનવતાના ભાવથી સુંદર વિચાર લઇને સમગ્ર ગુજરાત રાજયના વિવિધ જીલ્લા અને તાલુકા માં કુલ ૩૫૦૦ થી વધુ દિકરીઓના સફળ સમૂહલગ્ન બાદ તારીખ ૦૯-૦૨-૨૦૨૫ ના રોજ મોરબી જીલ્લાના આંગણે દિકરીઓના સમૂહ લગ્ન કરી રહયા છીએ ત્યારે જે કોઇ દિકરી દિકરાના લગ્ન અમારા ૨૦ માં સમૂહ લગ્ન હેઠળ કરાવવા ઇચ્છતા હોય તે અમારો સંપર્ક કરે તથા તમામ લોકો માનવતાના રૂડા કાર્યમાં જોડાઇને સાથ સહકાર આપી દિકરીઓના માતા પિતાના આશિર્વાદના સહભાગી બને

Details

Date: February 9
Time:
8:00 am - 5:00 pm
Event Category:

Venue

લગ્ન નોંધણી માટે :
રાજકોટ રોડ, ટેલિફોન એક્ચેન્જ ની બાજુમાં ,વાંકાનેર ,જી. મોરબી - 363621
વાંકાનેર, Gujarat 363621 India
Phone: 96249 70054

Organizers

ભરતભાઈ હડાણી – પ્રમુખ મોરબી જિલ્લા
ધનશ્યામભાઈ ઠાકોર – યુવા પ્રમુખ વાંકાનેર તાલુકા
અલ્પેશભાઈ – યુવા પ્રમુખ મોરબી જિલ્લા
રમેશભાઈ રોજાસરા – ઉપપ્રમુખ મોરબી જિલ્લા
વિક્રમભાઈ સોરાણી અધ્યક્ષ : શિવાજી સેના