શિવાજી સેના જામનગર જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૨૧ મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહલગ્ન
સ્નેહી શ્રી,. દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના […]