Loading Events

All Events

શિવાજી સેના કચ્છ જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૨૨ મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહલગ્ન

February 23, 2025

સ્નેહી શ્રી,.
દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના પરિવારના જ એક સદસ્ય છીએ એવું માની સાથ આપવા સર્વે તૈયાર થઇ જાય છીએ એક માનવતાના ભાવથી સુંદર વિચાર લઇને સમગ્ર ગુજરાત રાજયના વિવિધ જીલ્લા અને તાલુકા માં કુલ ૩૫૦૦ થી વધુ દિકરીઓના સફળ સમૂહલગ્ન બાદ તારીખ ૨૩-૦૨-૨૦૨૫  ના રોજ કચ્છ જીલ્લાના આંગણે દિકરીઓના સમૂહ લગ્ન કરી રહયા છીએ ત્યારે જે કોઇ દિકરી દિકરાના લગ્ન અમારા ૨૨માં સમૂહ લગ્ન હેઠળ કરાવવા ઇચ્છતા હોય તે અમારો સંપર્ક કરે તથા તમામ લોકો માનવતાના રૂડા કાર્યમાં જોડાઇને સાથ સહકાર આપી દિકરીઓના માતા પિતાના આશિર્વાદના સહભાગી બને.

Details

Date: February 23, 2025
Event Category:

Organizers

સંગીતાબેન રાઠોડ મહિલા પ્રમુખ કચ્છ જીલ્લા
મોરાર ઘનાભાઈ ચાવડા પ્રમુખ શિવાજી સેના રાપર
ગંગારામ ભંગેરીયા પ્રમુખ શિવાજી સેના કચ્છ
સુરેશભાઈ કોલી પ્રમુખ શિવાજી સેના ભુજ
વિક્રમભાઈ સોરાણી અધ્યક્ષ શિવાજી સેના

Venue

ફોર્મ ભરવાનું સ્થળ ૧:- શોપ નં .૧૫ યાદુનંદન કોમ્પ્લેક્ષ ,લાખોદ ચોકડી ,ભુજ ,કચ્છ ફોર્મ ભરવાનું સ્થળ ૨:-મધુબેન કોમ્પ્લેક્ષ ,ઓફિસ નં .૧૪, આસ્થા હોસ્પિટલ ની બાજુમાં ,ચિત્રકૂટ સર્કલ ,અંજાર ,કચ્છ ફોર્મ ભરવાનું સ્થળ૩:- પ્રાગપર ચોકડી ,રાપર ,કચ્છ
Phone: 9925314343(anjar) 9913057528(rapar)