Loading Events

All Events

શિવાજી સેના ગુજરાત આયોજીત રાજકોટમાં સર્વજ્ઞાતિની દિકરીઓનો ૨૬ મો જાજરમાન સમૂહલગ્ન

April 27, 2025

સર્વજ્ઞાતિ દિકરીઓનો
સમૂહ લગ્નોત્સવ
તા.૨૭૨૦૨૫, રવિવાર સમયઃ સવારે ૮-૦૦ કલાકે
કરિયાવરની ૧૨૧ વસ્તુઓ…
લગ્ન સ્થળ ઃ-  રાજકોટ જીલ્લાના આગંણે…

સ્નેહી શ્રી,.
દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના પરિવારના જ એક સદસ્ય છીએ એવું માની સાથ આપવા સર્વે તૈયાર થઇ જાય છીએ એક માનવતાના ભાવથી સુંદર વિચાર લઇને સમગ્ર ગુજરાત રાજયના વિવિધ જીલ્લા અને તાલુકા માં કુલ ૩૫૦૦ થી વધુ દિકરીઓના સફળ સમૂહલગ્ન બાદ તારીખ ૨૭૨૦૨૫ ના રોજ રાજકોટ જીલ્લાના આંગણે દિકરીઓના સમૂહ લગ્ન કરી રહયા છીએ ત્યારે જે કોઇ દિકરી દિકરાના લગ્ન અમારા ૨૬ માં સમૂહ લગ્ન હેઠળ કરાવવા ઇચ્છતા હોય તે અમારો સંપર્ક કરે તથા તમામ લોકો માનવતાના રૂડા કાર્યમાં જોડાઇને સાથ સહકાર આપી દિકરીઓના માતા પિતાના આશિર્વાદના સહભાગી બને.

Details

Date: April 27, 2025
Event Category:

Organizers

વિક્રમભાઈ સોરાણી અધ્યક્ષ શિવાજી સેના
શ્રી પિન્ટુભાઇ પટેલ -પ્રમુખ ગુજરાત રાજ્ય વેપારી સેલ શિવાજી સેના

Venue

લગ્નની નોંધણી માટે : સીલ્વર કોમ્પલેક્ષ ,મહાનગર પાલીકા ઓફીસ સામે,ભાવનગર હાઈવે ,રાજકોટ
Rajkot, Gujarat 360003 India + Google Map
Phone: 7778885085