- This event has passed.
શિવાજી સેના જામનગર જિલ્લા આયોજીત સર્વ જ્ઞાતિ સમૂહ લગન
II શ્રી ગણેશાય નમઃ ।।
શિવાજી સેના જામનગર જીલ્લા આયોજીત
શિવાજી તેના ગુજરાત સેવા –- શિક્ષણ- એકતા
રજી.નં.F/3894
સર્વજ્ઞાતિ દિકરીઓનો ત્રીજો
સમૂહલગ્ન
લગ્ન તા.૨૮-૦૧-૨૦૨૪, રવિવાર સવારે ૮ કલાકે
લગ્ન સ્થળ ઃ ગોકુળનગર રડાર રોડ, કમલેશભાઇ ની વાડીમાં, જામનગર
સ્નેહી શ્રી,..
કરિયાવર માટે ૧૨૧ વસ્તુઓ….
દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના પરિવારના જ એક સદસ્ય છીએ એવું માની સાથ આપવા સર્વે તૈયાર થઇ જાય છીએ એક માનવતાના ભાવથી સુંદર વિચાર લઇને સળંગ બે વર્ષ ૫૫૫ દિકરીના સમૂહ લગ્ન ત્યારબાદ બોટાદ જીલ્લાના આંગણે ૧૨૧ દિકરીના સમૂહ લગ્નની સફળતા બાદ તા.૨૮-૦૧-૨૦૨૪ ના રોજ જામનગર જીલ્લાના આંગણે દિકરીઓના સમૂહ લગ્ન કરી રહયા છીએ ત્યારે જે કોઇ દિકરી દિકરાના લગ્ન અમારા ત્રીજા સમૂહ લગ્ન હેઠળ કરાવવા ઇચ્છતા હોય તે અમારો સંપર્ક કરે તથા તમામ લોકો માનવતાના રૂડા કાર્યમાં જોડાઇને સાથ સહકાર આપી દિકરીઓના માતા પિતાના આશિર્વાદના સહભાગી બને…
ફોર્મ ભરવાનું સ્થળ ઃ નવદુર્ગા પાન ઉપરની ઓફિસ, ગોકુળનગર સાંઇના શેરી, જામનગર.
application: shivaji sena foundation website:www.shivajisenafoundation.com
ShivajiSena Foundataion
લગ્ન નોંધણી ફોર્મ ભરવાનું ચાલુ છે. © 9925391240 G 8000222475
અનીલભાઇ મીણીયા
કિશનભાઇ મકવાણા
વિક્રમભાઈ સોરાણી
Member of shivaji sena
અધ્યક્ષ – શિવાજી સેના