- This event has passed.
શિવાજી સેના દ્વારા આયોજીત એક દિવસીય રાસોત્સવ ૨૦૨૩
October 25, 2023
શિવાજી સેના દ્વારા આયોજીત એક દિવસીય રાસોત્સવ ૨૦૨૩
ફ્રી પાસ
માત્ર લેડીઝ અને કપલ શિવાજી સેનાના સભ્ય માટે…
તા.રપ/૧૦/૨૦૨૩, બુધવાર, રાત્રે ૭-૩૦ કલાકે
રાસોત્સવનું સ્થળ : માધાપર ચોકડી પાસે, શ્રી સ્વામિનારાયણ મંદિર સામે, કોળી ઠાકોર ચોક, જામનગર રોડ, રાજકોટ
પાસ મેળવવા માટે સ્થળ : શિવાજી સેના ઓફીસ, મહાનગર પાલીકા સામે, ભાવનગર હાઇવે, રાજકોટ. (પાસ લેવા રૂબરૂ આવવુ જરૂરી.)