શિવાજી સેના સુરેદ્રનગર જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૧૯ મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહ લગ્નોત્સવ
તા.૦૨-૦૨-૨૦૨૫, રવિવાર સમયઃ સવારે ૮-૦૦ કલાકે કરિયાવરની ૧૨૧ વસ્તુઓ... લગ્ન સ્થળ :- સુરેન્દ્રનગર જીલ્લાના આગંણે... સ્નેહી શ્રી.. દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો […]