શિવાજી સેના કચ્છ જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૨૨ મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહલગ્ન
સ્નેહી શ્રી,. દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી […]