શિવાજી સેના જામનગર જિલ્લા આયોજીત સર્વ જ્ઞાતિ સમૂહ લગન
II શ્રી ગણેશાય નમઃ ।। શિવાજી સેના જામનગર જીલ્લા આયોજીત શિવાજી તેના ગુજરાત સેવા –- શિક્ષણ- એકતા રજી.નં.F/3894 સર્વજ્ઞાતિ દિકરીઓનો ત્રીજો સમૂહલગ્ન લગ્ન તા.૨૮-૦૧-૨૦૨૪, રવિવાર સવારે ૮ કલાકે લગ્ન સ્થળ ઃ ગોકુળનગર રડાર રોડ, કમલેશભાઇ ની વાડીમાં, જામનગર સ્નેહી શ્રી,.. કરિયાવર માટે ૧૨૧ વસ્તુઓ.... દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા […]