શિવાજી સેના બોટાદ જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૧૭મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહ લગ્નોત્સવ
કરિયાવરની ૧૨૧ વસ્તુઓ... લગ્ન સ્થળ ઃ- બોટાદ જીલ્લાના આગંણે... સ્નેહી શ્રી દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે […]